Kedarnath Dham : વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બાબા કેદારનાથ મંદિરના કપાટ
રૂદ્રાભિષેક, શિવાષ્ટક, શિવ તાંડવ સ્તોત્રનો જાપ CM પુષ્કરસિંહ ધામીએ મંદિરમાં કરી પૂજા-અર્ચના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ ધામના કપાટ શુક્રવારે સવારે 7 વાગ્યે ધાર્મિક વિધિઓ સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડના...
Advertisement
- રૂદ્રાભિષેક, શિવાષ્ટક, શિવ તાંડવ સ્તોત્રનો જાપ
- CM પુષ્કરસિંહ ધામીએ મંદિરમાં કરી પૂજા-અર્ચના
- મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા
દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત કેદારનાથ ધામના કપાટ શુક્રવારે સવારે 7 વાગ્યે ધાર્મિક વિધિઓ સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા. પુજારીઓ દ્વારા વૈદિક મંત્રોના જાપ અને ભક્તોના જયઘોષ વચ્ચે કપાટ ખુલી ગયા છે.
Advertisement


