Gujarat Rain : રાજ્યમાં માવઠાએ ખેડૂતોને બરબાદ કર્યા, જગતનો તાત લાચાર
રાજ્યભરમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે માવઠાનાં કારણે ખેડૂતોનાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને જગતનાં તાતની હાલત કફોડી બની છે. ત્યારે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે. ક્યાંક સરવે શરૂ કરવામાં આવ્યો છે તો ક્યાંક ડિજિટલ સરવે...
Advertisement
રાજ્યભરમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે માવઠાનાં કારણે ખેડૂતોનાં પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને જગતનાં તાતની હાલત કફોડી બની છે. ત્યારે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં આવી છે. ક્યાંક સરવે શરૂ કરવામાં આવ્યો છે તો ક્યાંક ડિજિટલ સરવે શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા આ સરવોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.... જુઓ અહેવાલ...
Advertisement


