અમદાવાદ સોલા સિવિલમાં મહિલા તબીબ અંગે મોટો ખુલાસો
Ahmedabad: દર્દી સાથે દાદાગીરી કરનાર મહિલા ડોક્ટર પોતે એક પેશન્ટ સોલા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું- 'સાઇકિયાટ્રિસ્ટ સાથે કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે ક્લિનિકલ કામમાંથી દૂર કરી રિસર્ચ વિંગમાં મૂક્યાં છે Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર અને દર્દીના...
Advertisement
- Ahmedabad: દર્દી સાથે દાદાગીરી કરનાર મહિલા ડોક્ટર પોતે એક પેશન્ટ
- સોલા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું- 'સાઇકિયાટ્રિસ્ટ સાથે કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે
- ક્લિનિકલ કામમાંથી દૂર કરી રિસર્ચ વિંગમાં મૂક્યાં છે
Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે 26 ઓક્ટોબરની સાંજે થયેલા ગેરવર્તણૂકના મામલે હોસ્પિટલ તંત્રએ કડક પગલાં લીધા છે. સોલા સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. દીપિકા સિંઘલે જણાવ્યું કે, આ બનાવમાં ડોક્ટર અને પેશન્ટ બંનેનો વાંક હતો, પરંતુ વીડિયોમાં ડોક્ટરે 'હું તમારું ટ્રીટમેન્ટ ન કરું' તેવું કહેવું એકદમ ખોટું હતું. ડોક્ટરના એગ્રેસિવ બિહેવિયરને લઇ તેમને પેશન્ટ રિલેટેડ વર્કમાંથી દૂર કરીને રિસર્ચ વિંગમાં મૂક્યા છે.
Advertisement


