Surat: હવે રોંગ સાઈડ વાહન હંકાર્યું તો લાયસન્સ ગયું સમજો..!
Surat માં રોંગ સાઈડમાં વાહનો હંકારતાં ચાલકો સામે ગાળિયો કસાયો છે. હવે જો રોંગ સાઈડ વાહન હંકારનાર પકડાશે તો લાયસન્સ રદ થઈ જશે. વારંવાર રોંગ સાઈડમાં વાહન હંકારવામાં આવતાં હોવાથી પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી.
Advertisement
Surat માં રોંગ સાઈડમાં વાહનો હંકારતાં ચાલકો સામે 'ગાળિયો' કસાયો છે. હવે જો રોંગ સાઈડ વાહન હંકારનાર પકડાશે તો લાયસન્સ રદ થઈ જશે. વારંવાર રોંગ સાઈડમાં વાહન હંકારવામાં આવતાં હોવાથી પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક સિગ્નલોના નિયમોનો વારંવાર ભંગ કરતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેર ટ્રાફિક પોલીસે 1097 જેટલા વાહન ચાલકો સામે કેસ નોંધ્યા છે. મોટર વ્હિકલ એક્ટના નિયમોના ભંગ બદલ કેસ કર્યા. વધુ વિગતો જુઓ અહેવાલમાં...
Advertisement


