Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IIMની સ્થાપના બાદ પહેલીવાર લોગોમાં બદલ્યો, આ થયો ફેરફાર

સ્થાપના બાદ પહેલી વખત આ લોગોમાં ફેરફાર કરવામાં આવ્યો છેસંસ્થાની ગ્લોબલ ઓળખ વધારવા લોગો બદલ્યોIIM AHMEDABADના સ્થાને નવા લોગોમાં IIMA કરવામાં આવ્યુંIIM અમદાવાદનો લોગો (IIM Ahmedabad New Logo) બદલવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાની સ્થાપના બાદ પહેલી વખત આ લોગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્ન્સ દ્વારા લેવામાં આવ્યો છે. સંસ્થાની વૈશ્વિક ઓળખ માટે આ લોગો બદલવામાં આવ્યો છે. અમદાવાદ IIMના ડàª
iimની સ્થાપના બાદ પહેલીવાર લોગોમાં બદલ્યો  આ થયો ફેરફાર
Advertisement
  • સ્થાપના બાદ પહેલી વખત આ લોગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે
  • સંસ્થાની ગ્લોબલ ઓળખ વધારવા લોગો બદલ્યો
  • IIM AHMEDABADના સ્થાને નવા લોગોમાં IIMA કરવામાં આવ્યું
IIM અમદાવાદનો લોગો (IIM Ahmedabad New Logo) બદલવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાની સ્થાપના બાદ પહેલી વખત આ લોગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્ન્સ દ્વારા લેવામાં આવ્યો છે. સંસ્થાની વૈશ્વિક ઓળખ માટે આ લોગો બદલવામાં આવ્યો છે. અમદાવાદ IIMના ડાયરેકટર પ્રોફેસર એરલ ડિસોઝા દ્વારા લોગો બદલવા અંગે જાણકરી આપવામાં આવી હતી.
આ ફેરફાર થયો
સંસ્થાના જુના લોગોમાંથી સંસ્કૃત પંક્તિઓ વચ્ચેથી બદલી નીચે કરવામાં આવી છે. જુના લોગોમાં IIM AHMEDABAD હતું તેના સ્થાને નવા લોગોમાં IIMA કરવામાં આવ્યું છે અને  લોગોમાં રહેલી જાળીને વધુ બોલ્ડ કરવામાં આવી છે. જુના લોગોમાં विद्याविनियोगाद्विकास: સંસ્કૃતમાં લખવામાં આવ્યું તે સંસ્કૃત શબ્દોને નવા લોગોમાં લોગોની નીચે રાખવામાં આવ્યા છે.
કેટલીક બિલ્ડિંગનું નવીનિકરણ થશે
IIT રૂરકી દ્વારા IIM અમદાવાદના બિલ્ડીંગ અને ડોમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કર્યા હતા. જેમાં IIMના કેટલાક બિલ્ડીંગો ભયજનક સ્થિતિમાં હોવાનું સામે આવ્યું. એક્સપર્ટની સલાહ બાદ કેટલીક બિલ્ડીંગનું નવીનીકરણ પણ કરવામાં આવશે.
Tags :
Advertisement

.

×