ગુજરાતના ઇતિહાસમાં સૌથી ચર્ચિત Bitcoin કૌભાંડ
ચકચારી બિટકોઈન કૌભાંડના કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 લોકોને સજા ફટકારાઈ છે.
Advertisement
ચકચારી બિટકોઈન કૌભાંડના કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 લોકોને સજા ફટકારાઈ છે. અમદાવાદની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પૂર્વ એસ.પી. જગદીશ પટેલ તેમ જ પૂર્વ PI આનંદ પટેલને સજા થઈ છે. સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સાથે કૌભાંડની શરૂઆત થઈ હતી. શૈલેષનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ માંગ્યા હતા.... જુઓ અહેવાલ..
Advertisement


