Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોને આજે ધન લાભ થઇ શકે

આજનું પંચાંગ(1) તારીખ  :- 24 ઓગસ્ટ 2022, બુધવાર (2)    તિથિ  :- શ્રાવણ વદ બારસ ( 08:30 પછી તેરસ ) (3)    રાશિ  :- મિથુન ક,છ,ઘ ( 06:56 પછી કર્ક ) (4) નક્ષત્ર  :- પુનર્વસુ ( 13:39 પછી પુષ્ય ) (5)    યોગ   :- વ્યતિપાત ( 01:25 પછી વરિયાન ) (6)   કરણ   :- તૈતિલ ( 08:30 પછી ગર 21:36 પછી વણિજ ) દિન વિશેષ • સૂર્યોદય :- સવારે  06:19 • સૂર્યાસ્ત  :-    સાંજે  19:05 • વિજય મૂહૂર્ત  :- 14:49 થી 15:40 સુધી • રાહુકાળ  :-  12:42 થી 14:18 સુધી • આજે પ્રદોષ વ્રત માટે શુભ દિવસ છે • આજે જૈન ધર્મમàª
આ રાશિના જાતકોને આજે ધન લાભ થઇ શકે
Advertisement
આજનું પંચાંગ
(1) તારીખ  :- 24 ઓગસ્ટ 2022, બુધવાર 
(2)    તિથિ  :- શ્રાવણ વદ બારસ ( 08:30 પછી તેરસ ) 
(3)    રાશિ  :- મિથુન ક,છ,ઘ ( 06:56 પછી કર્ક ) 
(4) નક્ષત્ર  :- પુનર્વસુ ( 13:39 પછી પુષ્ય ) 
(5)    યોગ   :- વ્યતિપાત ( 01:25 પછી વરિયાન ) 
(6)   કરણ   :- તૈતિલ ( 08:30 પછી ગર 21:36 પછી વણિજ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે  06:19 
સૂર્યાસ્ત  :-    સાંજે  19:05 
વિજય મૂહૂર્ત  :- 14:49 થી 15:40 સુધી 
રાહુકાળ  :-  12:42 થી 14:18 સુધી 
આજે પ્રદોષ વ્રત માટે શુભ દિવસ છે 
આજે જૈન ધર્મમાં પર્યુષણ પર્વ પ્રારંભ થાય 
મેષ (અ,લ,ઈ)
તમે તમારા પ્રેમ સંબધોને લઈને ખૂબ ઉત્સાહિત થશો
આજે મિત્ર અથવા સંબંધીને થોડા પૈસા ઉધાર આપશો 
તમે બીજાને આર્થિક મદદ કરશો
લગ્ન યોગ પ્રબળ બને 
વૃષભ (બ,વ,ઉ)
આજે તમે ખૂબ મહેનતુ બનશો
તમારી કાર્યક્ષમતામાં વધારો થાય 
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
આજે અધૂરા કાર્ય પૂર્ણ થાય 
મિથુન (ક,છ,ઘ)
તમે આજે તણાવનું કારણ બનશો
પરિવારમાં વાત કરતી વખતે વાણીમાં મીઠાશ રહે
તમે વિરોધીઓની ટીકા તરફ ધ્યાન આપશો નહીં
આજે આર્થિક ધન લાભ થાય   
કર્ક (ડ,હ)
આજે મુશ્કેલ સમસ્યાનું સમાધાન થશે
તમને જૂના પૈસા લેવાના થાય 
બાળકને શારીરિક સમસ્યા હોઈ શકે
આજે મંદગીમાંથી મુક્તિ મળે   
સિંહ (મ,ટ)
કેટલીક વાર અન્યની વાત સાંભળવાનું ટાળવું
પૈસાના મામલામાં સાવધાની રાખવી
આજે બાળકોના ભાવિ વિશેની ચર્ચામાં સમય પસાર કરશો
પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે 
કન્યા (પ,ઠ,ણ)
તમને આજે સફળતા મળશે
જીવનના પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
આજનો દિવસ ખૂબ મહેનતુ રહેશે
આજે માઈગ્રેન જેવા માથાના દુખાવા થાય 
તુલા (ર,ત)
આજનો દિવસ તમારા માટે ઉતમ રહેશે
આજે સાંજે કોઈની સાથે બહાર જવાની યોજના બનાવી શકો છો
કોઈને ઉધાર માંગે તો સાવધાન રહેવું
આજે કામનું  દબાણ વધે 
વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશે
આજે ફોનકે ઇમેલનો જવાબ આપવો જરૂરી રહેશે
ધંધાદારી લોકો માટે આજનો દિવસ સારો રહેશે
ઓફિસના કાર્યમાં સફળતા મળે   
ધન  (ભ,ધ,ફ)
કેટલીક આવશ્યક ચીજવસ્તુ ખરીદી કરવી પડી શકે છે
બાળકો દ્વારા વધારે ધન ખર્ચ થઈ શકે છે
પેટના કૃમિ નષ્ટ થાય 
મિત્રો તરફથી ધન લાભ મળે 
મકર (ખ,જ,જ્ઞ)
આજે તમારી જાતને સાબિત કરવાની ઘણી તક મળશે
તકો ઓળખવામાં દિવસ પસાર થાય
વર્તમાનમાં નફાની શક્યતા જોશો
પ્રિય જનની સંભાળ લેવી 
કુંભ (ગ,શ,ષ,સ)
આજે ધન ખર્ચ થાય
આજે વ્યાપારમાં આળશ રહે 
કોઈ ભેટ સોગાદ મળશે
સખત મહેનત રંગ લાવે 
મીન (દ,ચ,ઝ,થ)
આર્થિક ધન લાભ થાય
સાંજ પછી વિચારો કાબૂમાં રાખવા
સ્વાસ્થય પ્રત્યે ધ્યાન રાખવું 
લાંબી ચર્ચામાંના પડવું 
આજનો મહામંત્ર :- ૐ નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ | 
         શંકરાય ચ મયસ્કારાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ || આ મંત્ર જાપથી સંપૂર્ણ શિવ પ્રદોષનું ફળ મળે              
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શ્રાવણ માસમાં બુધ પ્રદોષ વ્રત ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે શિવ મંદિર જઈ 50 ગ્રામ ઘઉંના લોટનો ચારમુખી દીવો બનાવવો ત્યાર બાદ ગાયના ઘીનો દીવો પ્રજવલિત કરવો 
અને ગણેશજીને 5 એલચી સાથે બુંદીના લાડુ અર્પણ કરવાથી બાળકોને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય  
Advertisement
Tags :
Advertisement

.

×