Operation sindoor : રાષ્ટ્રના કર્મવીરોને સો-સો સલામ
સમગ્ર દેશવાસી રાષ્ટ્રના મહેનતી અધિકારીઓને સલામ કરે છે જાણો કોણ છે DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ આતંકીઓને ધૂળ ચટાડનાર 2 મહિલાઓ વિશે જાણો 'ઓપરેશન સિંદૂર'નો અવાજ બનેલા અધિકારીઓને સલામ છે. સમગ્ર દેશવાસી રાષ્ટ્રના મહેનતી અધિકારીઓને સલામ કરે છે વિદેશ...
Advertisement
- સમગ્ર દેશવાસી રાષ્ટ્રના મહેનતી અધિકારીઓને સલામ કરે છે
- જાણો કોણ છે DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ
- આતંકીઓને ધૂળ ચટાડનાર 2 મહિલાઓ વિશે જાણો
'ઓપરેશન સિંદૂર'નો અવાજ બનેલા અધિકારીઓને સલામ છે. સમગ્ર દેશવાસી રાષ્ટ્રના મહેનતી અધિકારીઓને સલામ કરે છે વિદેશ સચિવ વિક્રમ મિસરીની કાર્યદક્ષતા પર સૌને ગર્વ છે. તેમજ સેનાના કર્નલ સોફિયા કુરૈશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ પર પણ ગર્વ છે તથા સેનાના DGMO રાજીવ ઘઈના કાર્યોને દેશ બિરદાવે છે. DGAO એર માર્શલ ભારતીની કામગીરીને સો-સો સલામ. વાયુસેનાએ આતંકના આકાઓના અડ્ડાઓને મિટ્ટીમાં મિલાવ્યા છે. ત્યારે આવો જાણીએ આ કાર્યદક્ષ વ્યક્તિઓ વિશે ટૂંકમાં માહિતી.
Advertisement


