Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્યારે વિલ સ્મિથે પોતે જ કોઇની ટાલ બાબતે મજાક ઉડાવી, જૂનો વીડિયો થયો વાયરલ

ઓસ્કાર 2022માં કોમેડિયન ક્રિસ રોકને મુક્કો મારીને લાઇમલાઇટમાં આવેલા વિલ સ્મિ્થે ઓસ્કાર એવોર્ડ દરમિયાન વિલ સ્મિથે ગુસ્સામાં જે પણ કર્યું છે તેનો તેને પસ્તાવો છે અને તેણે પોતાની ભૂલ માટે માફી પણ માંગી છે. હવે વિલ સ્મિથનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે.ઈન્ટરનેટના દરબારમાં સત્ય લોકો સમક્ષ લાવવામાં વધુ સમય નથી લાગતો. ઓસ્કાર એવોર્ડ્સ દરમિયાન કોમેડિયન ક્રિસ રોકે સ્મિથની પત્ની જેડા પિન્àª
જ્યારે વિલ સ્મિથે પોતે જ કોઇની ટાલ બાબતે મજાક ઉડાવી  જૂનો વીડિયો થયો વાયરલ
Advertisement
ઓસ્કાર 2022માં કોમેડિયન ક્રિસ રોકને મુક્કો મારીને લાઇમલાઇટમાં આવેલા વિલ સ્મિ્થે ઓસ્કાર એવોર્ડ દરમિયાન વિલ સ્મિથે ગુસ્સામાં જે પણ કર્યું છે તેનો તેને પસ્તાવો છે અને તેણે પોતાની ભૂલ માટે માફી પણ માંગી છે. હવે વિલ સ્મિથનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે.
ઈન્ટરનેટના દરબારમાં સત્ય લોકો સમક્ષ લાવવામાં વધુ સમય નથી લાગતો. ઓસ્કાર એવોર્ડ્સ દરમિયાન કોમેડિયન ક્રિસ રોકે સ્મિથની પત્ની જેડા પિન્કેટ સ્મિથને ચુંબન કર્યુ .જ્યારે ઓસ્કર અને વિલ સ્મિથની વાત આવે છે તો હાલમાં આ ઘટના વધુ વાયરલ થયો છે.

હવે સોશિયલ મીડિયા યુઝર્સને ઓસ્કાર વિનર આ અભિનેતાનો ઘણો જૂનો વીડિયો સામે આવ્યો છે. કોઇ કોમેડિયન માટે આવી મજાક કોઈ મોટી વાત ન હતી, પરંતુ સ્મિથ તેની પત્નીની મજાક ઉડાવતા જોઈ શક્યો નહીં. બસ ત્યારે જ તે પોતાના ગુસ્સા પરનો કાબૂ ગુમાવીને પોતાનો આપો ખોઇ બેઠો અને મજાક થતી જોઈ શક્યો નહીં અને પોતાના ગુસ્સા પરનો કાબૂ ગુમાવીને તેણે ક્રિસ રોકને થપ્પડ મારી દીધી. 
થપ્પડ કાંડ બાદ લોકોને વિલ સ્મિથનો જૂનો વીડિયો મળ્યો. આ વીડિયો 1991માં યોજાયેલા આર્સેનિયો હોલ શોનો છે. જેમાં વિલ સ્મિથ એક માણસની ટાલની મજાક ઉડાવતો જોવા મળી રહ્યો છે. યુઝર્સ કહે છે કે જ્યારે સ્મિથે પોતે કોઇકના ટાલની મજાક ઉડાવી છે. તો તેણે ક્રિસ રોકને કયા અધિકારથી મુક્કો માર્યો? વેલ, આ પણ સાચું છે. ઓસ્કાર એવોર્ડ દરમ્યાન વિલ સ્મિથે ગુસ્સામાં જે પણ કર્યું છે તેનો તેને પસ્તાવો છે અને તેણે પોતાની ભૂલ માટે માફી પણ માંગી છે.
Advertisement
Tags :
Advertisement

.

×