Gujarat BJP: પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થશે
Gujarat BJP: દેવ દિવાળી પૂર્વે ટીમ જગદીશ વિશ્વકર્મા થશે જાહેર ચાર ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે લોબિંગ યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં અપાશે સ્થાન Gujarat BJP: ગુજરાતમાં પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થયો છે. જેમાં દેવ દિવાળી પૂર્વે ટીમ...
Advertisement
- Gujarat BJP: દેવ દિવાળી પૂર્વે ટીમ જગદીશ વિશ્વકર્મા થશે જાહેર
- ચાર ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે લોબિંગ
- યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં અપાશે સ્થાન
Gujarat BJP: ગુજરાતમાં પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થયો છે. જેમાં દેવ દિવાળી પૂર્વે ટીમ જગદીશ વિશ્વકર્મા જાહેર થશે. તેમાં ચાર ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે લોબિંગ શરૂ થયુ છે. પ્રદેશ ઉપપ્રમુખ અને મંત્રીઓ માટે લિસ્ટ તૈયાર થશે. જેમાં યુવા નેતૃત્વને પ્રદેશ ભાજપ સંગઠનમાં સ્થાન અપાશે. તેમજ સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી પદ માટે નવું જ નામ આવી શકે છે. જેમાં સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળ સ્થાનમાં અસંતોષ ખાળવા સંગઠનમાં નિયુક્તિ થાય તેવા સંકેત છે.
Advertisement


