પનીર ખાવાનો સાચો સમય, ખોટા સમયે ભૂલથી પણ ન કરશો તેનું સેવન
પનીર ખાવાનો સાચો સમયપનીરને રાત્રે સૂવાના એક કલાક પહેલા તમે ખાઇ શકો છો.જો તમે ઇચ્છો તો પનીરને વહેલી સવારે ખાઇ શકો છો, પણ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવુ જોઈએ.પનીરને ક્યારેય પણ કસરત કરતા પહેલા કે પછી ન ખાવું જોઈએ. કારણકે કસરત કર્યા પછી તમારી બોડીને ફેટની જરૂર નથી પડતી.એક્સરસાઈઝ કર્યા પછી પનીર ખાવાથી તેમાં રહેલ ફેટ તમારી પાચનક્રિયાને ધીમી કરી દે છે.સૂતી વખતે માંસપેશીઓ અને લંબાઈ વધી જ
Advertisement
પનીર ખાવાનો સાચો સમય
- પનીરને રાત્રે સૂવાના એક કલાક પહેલા તમે ખાઇ શકો છો.
- જો તમે ઇચ્છો તો પનીરને વહેલી સવારે ખાઇ શકો છો, પણ તેને વધુ પ્રમાણમાં ખાવાથી બચવુ જોઈએ.
- પનીરને ક્યારેય પણ કસરત કરતા પહેલા કે પછી ન ખાવું જોઈએ. કારણકે કસરત કર્યા પછી તમારી બોડીને ફેટની જરૂર નથી પડતી.
- એક્સરસાઈઝ કર્યા પછી પનીર ખાવાથી તેમાં રહેલ ફેટ તમારી પાચનક્રિયાને ધીમી કરી દે છે.
- સૂતી વખતે માંસપેશીઓ અને લંબાઈ વધી જાય છે. જે માટે આપણા શરીરને પ્રોટીનની જરૂર હોય છે. આવામાં પનીર ખાવુ એક સારુ ઓપ્શન છે.
- જો તમે પનીરને સંતુલિત રીતે ખાશો તો ચરબી નહીં વધે અને ફિટ પણ રહેશો.


