Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indian Navy ની તાકાતમાં વધારો થશે, નૌકાદળને બે સ્વદેશી યુદ્ધ જહાજ મળશે

આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે.
Advertisement

Visakhapatnam : આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે. આ સમારોહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ (Rajnathsingh) ની અધ્યક્ષતામાં યોજાશે. પ્રોજેક્ટ 17A હેઠળ બનેલા આ યુદ્ધ જહાજો મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સફળતાનું પ્રતીક છે. INS ઉદયગિરી એ યુદ્ધ જહાજ ડિઝાઈન બ્યુરો (Warship Design Bureau) દ્વારા ડિઝાઈન કરાયેલ 100મુ જહાજ છે. જૂઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×