'Heer Express' નું ટ્રેલર હાલ ખૂબ જ ચર્ચામાં
મુંબઈનાં જુહુ PVR માં 'ઓહ માય ગોડ' (Oh My God) ફેમ ઉમેશ શુક્લાની નવી ફિલ્મ- 'હીર એક્સપ્રેસ' નું ટ્રેલર લોન્ચ હાલ ખૂબ જ ચર્ચામાં છે.
Advertisement
મુંબઈનાં જુહુ PVR માં 'ઓહ માય ગોડ' (Oh My God) ફેમ ઉમેશ શુક્લાની નવી ફિલ્મ- 'હીર એક્સપ્રેસ' નું ટ્રેલર લોન્ચ હાલ ખૂબ જ ચર્ચામાં છે. Heer Express એક Heroine Centric ફિલ્મ છે. આ ફિલ્મમાં નવી અભિનેત્રી દિવિતા જુનેજાએ 'હીર' નું પાત્ર ખૂબજ સરસ રીતે ભજવ્યું છે. અભિનેત્રીની સાથે પ્રીત કમાની, આશુતોષ રાણા, ગુલશન ગ્રોવર અને સંજય મિશ્રા જેવા દિગ્ગજ કલાકારોનો પણ આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ છે.
Advertisement


