Ahmedabad Rain । વૈષ્ણોદેવીથી ચાંદખેડા ત્રાગડ તરફનો અંડરપાસ ખખડધજ
અમદાવાદમાં વૈષ્ણોદેવીથી ચાંદખેડા ત્રાગડ તરફનો અંડરપાસ ખખડધજ બન્યો છે.
Advertisement
અમદાવાદમાં વૈષ્ણોદેવીથી ચાંદખેડા ત્રાગડ તરફનો અંડરપાસ ખખડધજ બન્યો છે. અંડરપાસમાં છત ઉપરથી સતત પાણી ટપકતા લોકો પરેશાન થયા છે. હાઈવે ઓથોરિટીની કામગીરી પર સવાલો ઉભી થવા પામી છે. અંડરપાસ રોડનું સત્વરે રિપેર નહી કરે તો નુકસાનની ભીતી સેવાઈ રહી છે.
Advertisement


