Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિશ્વની અનોખી લાઈબ્રેરી! અમદાવાદમાં પક્ષીઓના પીંછાનો ખજાનો

Ahmedabad Feather Library : અમદાવાદમાં એક એવી અનોખી લાઇબ્રેરી છે જે પુસ્તકો કે દસ્તાવેજો નહીં પરંતુ પક્ષીઓના પીંછા સંગ્રહ કરે છે. દેશભરમાં એકમાત્ર અને ગુજરાતની પ્રથમ એવી આ “ફેધર લાઇબ્રેરી” છેલ્લા 4 વર્ષથી પક્ષીપ્રેમીઓ, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે એક અમૂલ્ય સ્રોત બની રહી છે.
Advertisement
  • પક્ષીઓના પીંછા (Feather) સંગ્રહ કરતી એકમાત્ર લાઈબ્રેરી અમદાવાદમાં
  • 4 વર્ષથી વિવિધ પક્ષીઓના પીછાનો કરે છે લાઈબ્રેરીમાં સંગ્રહ
  • દુર્લભ પક્ષી સૂટી શીયરવોટરનું ડોક્યુમેન્ટિંગ કરવાનો કર્યો છે રેકોર્ડ
  • ફાઉન્ડર એશા મુનશીએ ભારતનો દ્વિતીય-ગુજરાતનો પ્રથમ રેકોર્ડ કર્યો
  • ફેધર લાઈબ્રેરી ઓનલાઈન featherlibrary.com પર ઉપલબ્ધ
  • 154 પક્ષીની પ્રજાતિ, 400થી વધુ પક્ષીના નમૂના ઓનલાઈન અવેલેબલ
  • સ્ટુડન્ટ, રિસર્ચર, પક્ષી પ્રેમીઓ માટે ખૂબ ઉપયોગી થઈ આ લાઈબ્રેરી

Ahmedabad Feather Library : અમદાવાદમાં એક એવી અનોખી લાઇબ્રેરી છે જે પુસ્તકો કે દસ્તાવેજો નહીં પરંતુ પક્ષીઓના પીંછા સંગ્રહ કરે છે. દેશભરમાં એકમાત્ર અને ગુજરાતની પ્રથમ એવી આ “ફેધર લાઇબ્રેરી” છેલ્લા 4 વર્ષથી પક્ષીપ્રેમીઓ, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે એક અમૂલ્ય સ્રોત બની રહી છે.

પીંછાનો સંગ્રહ અને તેનું મહત્વ

આ લાઇબ્રેરીમાં અત્યાર સુધીમાં 154 જાતિના પક્ષીઓના 400થી વધુ પીંછા (Feather) સંગ્રહિત કરવામાં આવ્યા છે. દરેક પીંછું (Feather) પોતાના અંદર એક કહાની છુપાવી રાખે છે – પક્ષીની ઓળખ, તેનું નિવાસસ્થાન, તેની પ્રજાતિ અને ક્યારેક તો તેની સંખ્યા ઘટતી હોવાનો સંકેત પણ આપે છે. આવા નમૂનાઓ ભવિષ્યમાં પક્ષી સંશોધન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે.

Advertisement

આ પણ વાંચો :   વિશ્વની અનોખી લાઈબ્રેરી! અમદાવાદમાં પક્ષીઓના પીંછાનો એકમાત્ર ખજાનો

Advertisement

Tags :
Advertisement

.

×