Gujarat નાં જન-જનમાં પ્રિય CM Bhupendra Patel ની સિદ્ધીઓની ભરમાર, 4 વર્ષમાં અદભૂત પ્રગતિ
CM Bhupendra Patel : 13 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના 4 વર્ષ પૂર્ણ કર્યા છે.
Advertisement
CM Bhupendra Patel : 13 સપ્ટેમ્બર 2025 ના રોજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સેવાદાયિત્વના 4 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 4 વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. આ 4 પિલર પર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ગુજરાતને જે ગ્રોથ એન્જિન બનાવ્યું છે, તેને આગળ ધપાવવા તેઓએ સતત, અવિરત, અથાગ પ્રયાસો કર્યા છે.... જુઓ અહેવાલ...
Advertisement


