Gujarat માં 21 અને 22મીએ સાર્વત્રિક વરસાદની સંભાવના, આગાહી કર્તા જયપ્રકાશ માઢકનું અનુમાન
સિસ્ટમનું પહેલું પગલું દ.સૌરાષ્ટ્રના દરિયા કિનારે પડી ચૂક્યું છે બે દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતને આવરી લેશે તેમજ ગુજરાતમાં બે દિવસમાં વરસાદનું જોર વધશે જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકનું વરસાદ મામલે અનુમાન છે કે સિસ્ટમનું પહેલું પગલું દ.સૌરાષ્ટ્રના દરિયા...
Advertisement
- સિસ્ટમનું પહેલું પગલું દ.સૌરાષ્ટ્રના દરિયા કિનારે પડી ચૂક્યું છે
- બે દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતને આવરી લેશે
- તેમજ ગુજરાતમાં બે દિવસમાં વરસાદનું જોર વધશે
જાણીતા આગાહીકાર જયપ્રકાશ માઢકનું વરસાદ મામલે અનુમાન છે કે સિસ્ટમનું પહેલું પગલું દ.સૌરાષ્ટ્રના દરિયા કિનારે પડી ચૂક્યું છે. બે દિવસમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતને આવરી લેશે. તેમજ ગુજરાતમાં બે દિવસમાં વરસાદનું જોર વધશે.
Advertisement


