બોલો, ગુજરાતમાં નકલીનુંએક આખું શહેર છે જ્યાં બને છે નકલી જ નકલી!
ખાધ પદાર્થ હોય કે પછી જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓનું પણ ડુપ્લિકેશન થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Advertisement
સુરતમાં નકલી ચીજવસ્તુઓની ભરમાર જોવા મળી છે. વારંવાર ઝડપતી નકલી ચીજવસ્તુઓને લઈ લોકમાં રોષ છે. લોકોએ તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો અને કડક કાયદો બનાવી દાખલો બેસાડવાની માંગ કરી છે. ખાધ પદાર્થ હોય કે પછી જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓનું પણ ડુપ્લિકેશન થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. છેલ્લા ત્રણ ચાર વર્ષમાં સુરતમાંથી નકલી ઘી, પનીર, ગુટખા, મેગી-મસાલા, શેમ્પૂ, બાથરૂમ ક્લીનર, કોસ્મેટિક સહિત વાહનોનાં એન્જિન ઓઇલ મળી આવ્યા છે... જુઓ અહેવાલ...
Advertisement


