Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UHM Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા AMCના વિકાસકાર્યોનું લોકાર્પણ

Amit Shah Gujarat Visit: અમિતભાઈ શાહની 3 દિવસની મુલાકાતમાં આજે ત્રીજો દિવસ છે અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે....
Advertisement
  • Amit Shah Gujarat Visit: અમિતભાઈ શાહની 3 દિવસની મુલાકાતમાં આજે ત્રીજો દિવસ છે
  • અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે
  • આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે

Amit Shah Gujarat Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે છે. જેમાં 3 દિવસની મુલાકાતમાં આજે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે અમિતભાઈ શાહ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. તેમાં આજે થલતેજમાં 861 આવાસનું અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. તથા નવા વાડજમાં 350 આવાસનું પણ લોકાર્પણ કરશે. આ સાથે જ સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે તથા સરખેજ વોર્ડમાં શકરી તળાવનું પણ લોકાર્પણ કરશે અને નરસિંહ મહેતા સરોવર વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરશે.

Advertisement
Tags :
Advertisement

.

×