Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્હાનવી કપૂરનો આ બોલ્ડ અવતાર તમારા ઉડાવી દેશે હોશ, જુઓ Photos

 જ્હાનવી કપૂર હંમેશા તેની આકર્ષક સ્ટાઈલ માટે જાણીતી છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેના ફોટા મૂકે છે, તેના ફેન્સનો જાણે દિવસ બની જાય છે. જ્હાનવી  કપૂર હંમેશા તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા  જ્હાનવી  કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા હતા. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. જેમાં તે સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે.ડિઝાઈનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતાએ àª
જ્હાનવી  કપૂરનો આ બોલ્ડ અવતાર તમારા ઉડાવી દેશે હોશ  જુઓ photos
Advertisement
 જ્હાનવી કપૂર હંમેશા તેની આકર્ષક સ્ટાઈલ માટે જાણીતી છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેના ફોટા મૂકે છે, તેના ફેન્સનો જાણે દિવસ બની જાય છે. જ્હાનવી  કપૂર હંમેશા તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા  જ્હાનવી  કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા હતા. જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. જેમાં તે સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે.
ડિઝાઈનર કુણાલ રાવલ અને અર્પિતા મહેતાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. આ પહેલા કપલે પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. થીમ પ્રમાણે આ તમામ સ્ટાર્સ સફેદ આઉટફિટમાં જોવા મળવાના હતા. આ દરમિયાન  જ્હાનવી  કપૂરે સફેદ સાડીમાં ધૂમ મચાવી હતી. ડિઝાઈનર કપલ કુણાલ રાવલ અને અર્પિતા મહેતાના લગ્નમાં  જ્હાનવી  કપૂરનો એક અલગ જ લૂક જોવા મળ્યો હતો જેમાં તે ખૂબ જ હોટ અને સેક્સી લાગી રહી હતી. બોલિવૂડની યુવા અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક  જ્હાનવી કપૂરે પાર્ટીમાં હાજરી આપવા માટે સફેદ સિક્વિન સાડી પસંદ કરી હતી.
ફોટામાં જોઇ શકાય  છે કે, તેણીએ લહેરાતા દેખાવ આપતા તેના વાળ ખુલ્લા છોડી દીધા છે. આ સાથે તેણીએ સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ પહેરી છે. તેણીએ તેનો મેકઅપ ન્યૂટ્રન ટોનમાં રાખ્યું છે. પાર્ટીમાં  જ્હાનવી કપૂરે પણ ઘણા અલગ-અલગ પોઝ આપ્યા હતા જેનું કેપ્શન હતું - 'આઈસી સ્પાઈસી'. હવે આ ફોટોશૂટનો એક BTS વિડીયો પણ સામે આવ્યો છે, જે ઇન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. ઇન્સ્ટન્ટ બોલિવૂડ દ્વારા પૈપરાઝી પેજ શેર કરવામાં આવ્યું છે. આ ક્લિપમાં  જ્હાનવી  કપૂર ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેના ચાહકો પણ તેના લૂકના ખૂબ વખાણ કરી રહ્યા છે.  જ્હાનવી  કપૂરે 2018માં ઈશાન ખટ્ટરની ફિલ્મ ધડકથી તેના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ગુંજન સક્સેના ધ કાલ કારગિલ ગર્લ, ઘોસ્ટ સ્ટોરીઝ, ગુડ જેરી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘મિલી’માં જોવા મળશે. તેણી પાસે ક્રિકેટ ડ્રામા 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' પણ છે જ્યાં તે રૂહી પછી રાજકુમાર રાવ સાથે ફરીથી જોડાશે. આ સિવાય  જ્હાનવી કપૂર પાસે વરુણ ધવન સાથે નિતેશ તિવારીની 'બવાલ' પણ છે.
Tags :
Advertisement

.

×