લેબમાં આ રીતે થાય છે DNA ની તપાસ, Gandhinagar ખાતે NFSUમાં પહોંચી Gujarat First ની ટીમ
ક્રેશ સાઈડ પરથી સેમ્પલ કલેક્ટ કરવાથી લઈને DNA પ્રોફાઇલિંગ સુધીની કામગીરી અંગે તેમણે માહિતી આપી હતી.
Advertisement
ગાંધીનગરમાં આવેલ NFSU નાં DNA પરીક્ષણ લેબમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી અને DNA સેન્ટર ઓફ એક્સલન્સનાં વડા ડૉ. ભાર્ગવ પટેલ (Dr. Bhargav Patel) સાથે ખાસ વાતચીત કરી હતી. ક્રેશ સાઈડ પરથી સેમ્પલ કલેક્ટ કરવાથી લઈને DNA પ્રોફાઇલિંગ સુધીની કામગીરી અંગે તેમણે માહિતી આપી હતી. ગાંધીનગર ખાતેની સેન્ટર ઓફ ફોરેન્સિક ઇન DNA ફોરેન્સિક લેબમાં (DNA Forensic Lab) પરીક્ષણની કાર્યવાહી ચાલી રહી છે...જુઓ અહેવાલ....
Advertisement


