Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અપચાથી બચવા શરીરને નેચરલ ઠંડક આપે છે આ પાણી..

 દિવસમાં એક નારિયેળનું પાણી પીવામાં આવે તો તે દિવસભર ડિહાઈડ્રોશનથી બચી શકાય છે.આ સાથે નારિયેળનું પાણી ત્વચા માટે પણ ફાયદાકારી છે. તેમાં વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ખૂબ જ ઓછી ચરબી જોવા મળે છે. તેમાં લગભગ 94 ટકા પાણી હોય છે. શરીરની ઇમ્યુનિટી અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે.તેમાં રહેલા પોષક તત્વો જà
અપચાથી બચવા શરીરને નેચરલ ઠંડક આપે છે આ પાણી
Advertisement

  •  દિવસમાં એક નારિયેળનું પાણી પીવામાં આવે તો તે દિવસભર ડિહાઈડ્રોશનથી બચી શકાય છે.
  • આ સાથે નારિયેળનું પાણી ત્વચા માટે પણ ફાયદાકારી છે. 
  • તેમાં વિટામિન સી, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. 
  • તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ખૂબ જ ઓછી ચરબી જોવા મળે છે. 
  • તેમાં લગભગ 94 ટકા પાણી હોય છે. 
  • શરીરની ઇમ્યુનિટી અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે.
  • તેમાં રહેલા પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ શ્વેત રક્તકણોને વધારે છે, જેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. 
  • કેલ્શિયમની ભરપૂર માત્રાને કારણે હાડકાં અને દાંત મજબૂત બને છે. 
  • હીટ સ્ટ્રોક સિવાય ઠંડું નારિયેળ પાણી અપચાથી પણ બચાવે છે. 

Advertisement
Tags :
Advertisement

.

×