World War 3 નો ખતરો, America પછી હવે Russia નો નગારે ઘા! મિડલ ઈસ્ટ ભડકે બળશે!
આ લડાઇ પ્રભુત્વની લડાઈ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ઇરાન જે ન્યુક્લિયર પ્રોગ્રામને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
Advertisement
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. પરંતુ, આ લડાઇ પ્રભુત્વની લડાઈ બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ઇરાન જે ન્યુક્લિયર પ્રોગ્રામને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે ઇઝરાયલ ઇરાનનાં આ ન્યુક્લિયર પ્રોગ્રામને ટાર્ગેટ કરી રહ્યું છે. જ્યારથી અમેરિકાની આ બંને દેશોની લડાઇ વચ્ચે એન્ટ્રી થઈ છે ત્યારેથી ઇરાન વધુ આક્રામક બન્યું છે...જુઓ આ વિશેષ અહેવાલ....
Advertisement


