Vadodara વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
હરણી વિસ્તારમાં સિગ્નસ સ્કૂલને ઉડાવી દેવાની મળી ધમકી અજાણ્યા શખ્શે ઈ-મેઈલ પર ધમકી આપતા મચી દોડધામ ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા સ્કૂલમાંથી વિધાર્થીઓને છોડી દેવાયા Vadodara: વડોદરામાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેમાં હરણી વિસ્તારમાં...
Advertisement
- હરણી વિસ્તારમાં સિગ્નસ સ્કૂલને ઉડાવી દેવાની મળી ધમકી
- અજાણ્યા શખ્શે ઈ-મેઈલ પર ધમકી આપતા મચી દોડધામ
- ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા સ્કૂલમાંથી વિધાર્થીઓને છોડી દેવાયા
Vadodara: વડોદરામાં વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જેમાં હરણી વિસ્તારમાં સિગ્નસ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્શે ઈ-મેઈલ પર ધમકી આપતા દોડધામ મચી છે. ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા સ્કૂલમાંથી વિધાર્થીઓને છોડી દેવાયા છે. 15 દિવસમાં ત્રીજી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
Advertisement


