Gujarat CM Bhupendra Patel ના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ
CM Bhupendra Patel: PMના માર્ગદર્શન હેઠળ વિકાસયાત્રાને સતત આગળ ધપાવી લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું G-20 બેઠકો અને વાયબ્રન્ટ ગુજરાત સમિટનું સફળ આયોજન કર્યું CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ...
Advertisement
- CM Bhupendra Patel: PMના માર્ગદર્શન હેઠળ વિકાસયાત્રાને સતત આગળ ધપાવી
- લોકકેન્દ્રિત નીતિઓએ રાજ્યને અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું
- G-20 બેઠકો અને વાયબ્રન્ટ ગુજરાત સમિટનું સફળ આયોજન કર્યું
CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવા, સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ 12 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થયા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે રાજ્યના 18મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. આ અવધિ દરમિયાન સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત થયા છે.
Advertisement


