Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચો-કૉફી કે ગરમ ચીજો ખાઈ લેવાથી જીભ દાઝી જાય, તો તેની બળતરામાંથી રાહત આપતી Tips

ઘણી વખત ઉતાવળની પળોમાં ચો-કૉફી કે ગરમ ચીજો ખાઈ લેવાથી દાઝી જવાય છે. અને તેની સીધી અસર સીધી જીભ પર પડે છે. અને જીભ દાઝી જવાથી ખૂબ જ બળતરા થાય છે. અને એક પણ ચીજનો સરખો સ્વાદ પણ નથી આવતો. ત્યારે ચાલો, જો તમારી સાથે પણ આવું ક્યારેક થઈ જાય તો, તેવા સંજોગોમાં શું કરશો.. આવો જણાવીએ કેટલીક Tips..જીભ દાઝે કે તરત જ સહેજ ઠંડુ પાણી પીને મોં માં થોડી વખત ભરી રાખવું જોઈએ.જીભ પર બરફનો ટુકડો રાખવો. દિવસ દરમિયાà
ચો કૉફી કે ગરમ ચીજો ખાઈ લેવાથી જીભ દાઝી જાય  તો તેની બળતરામાંથી રાહત આપતી tips
Advertisement
ઘણી વખત ઉતાવળની પળોમાં ચો-કૉફી કે ગરમ ચીજો ખાઈ લેવાથી દાઝી જવાય છે. અને તેની સીધી અસર સીધી જીભ પર પડે છે. અને જીભ દાઝી જવાથી ખૂબ જ બળતરા થાય છે. અને એક પણ ચીજનો સરખો સ્વાદ પણ નથી આવતો. ત્યારે ચાલો, જો તમારી સાથે પણ આવું ક્યારેક થઈ જાય તો, તેવા સંજોગોમાં શું કરશો.. આવો જણાવીએ કેટલીક Tips..
  • જીભ દાઝે કે તરત જ સહેજ ઠંડુ પાણી પીને મોં માં થોડી વખત ભરી રાખવું જોઈએ.
  • જીભ પર બરફનો ટુકડો રાખવો. દિવસ દરમિયાન થોડા થોડા સમયે ઠંડા પાણીના કોગળા કરવા.
  • ઠંડુ દહીં ખાવાથી પણ જીભની બળતરામાં રાહત થશે. 
  • જીભ પર દાઝી જાય ત્યારે પડે ત્યારે, તરત જ મોં ખુલ્લુ રાખી થોડીવાર માટે શ્વાસ લેવો. કારણ કે ઠંડી હવા મોં માં જવાથી બળતરાથી પણ રાહત મળશે.
What is Burning Mouth Syndrome? - Encino Family Dental
  • મેન્થોલવાળી પીપરમેન્ટ ખાવાથી પણ મોં માં ઠંડકનો અનભવ થશે. 
  • જીભના દાઝેલા ભાગ પર બદામનું તેલ લગાવવીથી પણ રાહત મળશે.
  • તમે મેન્થોલની ચ્યુઈંગમ પણ ચાવી શકો છો. 
  • જીભ પર બળતરા થતી હોય, તેટલો સમય ખાટ્ટી-ખારી જેવી કે કેરી, ટામેટાં, આમલી, લીંબુ વગેરે જેવી ચીજોના સેવનથી દૂર રહેવું. નહિંતર તમને વધુ બળતરા થઈ શકે છે. 
 
 
Tags :
Advertisement

.

×