Bhavnagar માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, વોરા સમાજનું તાહરિ સ્કાઉટ બેન્ડ બન્યું આકર્ષણનું કેન્દ્ર
Bhavnagar : ભાવનગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સમાજના લોકો ઉમંગ અને દેશપ્રેમ સાથે જોડાયા.
Advertisement
- ભાવનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
- વોરા સમાજનું તાહરિ સ્કાઉટ બેન્ડ બન્યું આકર્ષણનું કેન્દ્ર
- કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું
- 15 ઓગસ્ટને લઈને ભાવનગરમાં તિરંગા યાત્રાનું આયોજન
- ધારાસભ્ય સેજલબેન પંડ્યા, કલેકટર મનીષ બંસલે કરાવ્યો પ્રસ્થાન
Bhavnagar : ભાવનગરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સમાજના લોકો ઉમંગ અને દેશપ્રેમ સાથે જોડાયા. ખાસ કરીને વોરા સમાજના તાહરિ સ્કાઉટ બેન્ડે પોતાના સંગીત અને શિસ્તબદ્ધ પ્રદર્શનથી યાત્રામાં હાજર સૌનું ધ્યાન ખેંચ્યું અને કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું. યાત્રાએ કોમી એકતા અને ભાઈચારોનો ઉત્તમ સંદેશ આપ્યો. ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને કલેકટર મનીષ બંસલે તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો અને સૌને દેશપ્રેમ તથા એકતાના મૂલ્યોને જીવંત રાખવાનો સંકલ્પ અપાવ્યો.
આ પણ વાંચો : રાહુલ ગાંધીને ‘વોટ ચોરી’ મામલે 3 રાજ્યોની નોટિસ
Advertisement
Advertisement


