Kutch જિલ્લાના ટૂર ઓપરેટરોએ લીધો મોટો નિર્ણય
ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર દરમિયાન નિયમિત બ્રીફિંગ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત સામે તુર્કી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, અઝરબૈજાન અને તુર્કી બંનેએ ભારતના હિતોની વિરુદ્ધ જઈને પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાની જાહેરાત કરી હતી...
Advertisement
ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ ઓપરેશન સિંદૂર દરમિયાન નિયમિત બ્રીફિંગ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત સામે તુર્કી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, અઝરબૈજાન અને તુર્કી બંનેએ ભારતના હિતોની વિરુદ્ધ જઈને પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપવાની જાહેરાત કરી હતી ત્યારે Kutch જિલ્લાના ટૂર ઓપરેટરોએ મોટો નિર્ણય લીધો છે જુઓ અહેવાલ...
Advertisement


