Diwali માં મીઠાઈ, ચોકલેટ, ડ્રાયફ્રૂટ્સની ગિફ્ટ આપવાનો ટ્રેન્ડ
દિવાળીના તહેવારોમાં મીઠાઈઓથી લઈ અને ભેટ સોગાદો એકબીજાને આપીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે.
Advertisement
દિવાળીના તહેવારોમાં મીઠાઈઓથી લઈ અને ભેટ સોગાદો એકબીજાને આપીને નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે. છેલ્લા અનેક વર્ષોથી એકબીજાને મીઠાઈ આપીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડ બદલાયો છે. દિવાળીના તહેવારમાં હવે ડ્રાયફ્રુટ્સ અને અવનવી મીઠાઈઓ સાથેનું ગિફ્ટ બોક્સ આપવામાં આવે છે.... જુઓ અહેવાલ....
Advertisement


