Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Trump Announces 25% Tariff On India : ફટકેલાં ટ્રમ્પની નીચ હરકત! Bharat પર 25 ટકા ટેરિફ લગાવ્યો

Donald Trump tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump ) ભારત પર 25 ટકા ટેરિફની (Tariff)જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (INDIA US TRADE)ભારત પર 25% ટેરિફ અને 1 ઓગસ્ટથી અમલી થાય તે રીતે વસૂલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું...
Advertisement

Donald Trump tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump ) ભારત પર 25 ટકા ટેરિફની (Tariff)જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (INDIA US TRADE)ભારત પર 25% ટેરિફ અને 1 ઓગસ્ટથી અમલી થાય તે રીતે વસૂલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો મિત્ર હોવા છતાં ભારત ક્યારેય વેપારની દૃષ્ટિએ ખૂબ સહકારી રહ્યું નથી. ટ્રમ્પ કહે છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે અને ત્યાંના બિન-નાણાકીય વેપાર અવરોધો પણ ખૂબ જટિલ અને વાંધાજનક છે. આ જ કારણે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વ્યવહારો મર્યાદિત થયા છે.

Advertisement
Tags :
Advertisement

.

×