Turmeric water versus turmeric milk: હળદરનું પાણી કે હળદળ વાળું દૂધ..? સ્વાસ્થય માટે કયું છે બેસ્ટ.?
અત્યાર સુધી તમે હળદર વાળું પાણી અને હળદર વાળું દૂધ પીવાના ફાયદા વિશે તો સાંભળ્યું હશે...
Advertisement
અત્યાર સુધી તમે હળદર વાળું પાણી અને હળદર વાળું દૂધ પીવાના ફાયદા વિશે તો સાંભળ્યું હશે.. પરંતુ પ્રશ્ન એ છે કે કયું પીણું ક્યારે વધુ અસરકારક છે? હળદરના પાણી અને હળદરના દૂધ વચ્ચેનો તફાવત શું છે એ આપને જણાવીશું...... હળદર ભારતીય રસોડામાં એક સુપરફૂડ છે, જે ફક્ત મસાલા તરીકે જ નહીં પણ દવા તરીકે પણ જાણીતી છે.... જુઓ અહેવાલ...
Advertisement


