Gujarat ના નકશા પર હવે બે નવા જિલ્લા દેખાશે, સરકારનું જાહેરનામું
બનાસકાંઠા જિલ્લા વિભાજન જાહેરનામું પ્રસિદ્ધ રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું બનાસકાંઠા અને વાવ થરાદ એમ બે જિલ્લા અસ્તિત્વમાં આવ્યા Gujarat ના નકશા પર હવે બે નવા જિલ્લા દેખાશે, સરકારનું જાહેરનામું છે કે બનાસકાંઠા જિલ્લા વિભાજન થયુ છે. તેમાં રાજ્ય...
Advertisement
- બનાસકાંઠા જિલ્લા વિભાજન જાહેરનામું પ્રસિદ્ધ
- રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
- બનાસકાંઠા અને વાવ થરાદ એમ બે જિલ્લા અસ્તિત્વમાં આવ્યા
Gujarat ના નકશા પર હવે બે નવા જિલ્લા દેખાશે, સરકારનું જાહેરનામું છે કે બનાસકાંઠા જિલ્લા વિભાજન થયુ છે. તેમાં રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં બનાસકાંઠા અને વાવ થરાદ એમ બે જિલ્લા અસ્તિત્વમાં આવ્યા છે.
Advertisement


