બે સિનિયર IAS અધિકારીઓ ગુજરાત પરત ફરશે
2002 બેચના લોચન સહેરા ગુજરાત કેડરમાં પરત ફરશે 2003 બેચના સંધ્યા ભૂલ્લર ગુજરાત કેડરમાં પરત ફરશે લોચન સહેરા ઈન સ્પેસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે હાલ પોસ્ટિંગ છે બે સિનિયર IAS અધિકારીઓ ગુજરાત પરત ફરશે. 2002 બેચના લોચન સહેરા ગુજરાત કેડરમાં...
Advertisement
- 2002 બેચના લોચન સહેરા ગુજરાત કેડરમાં પરત ફરશે
- 2003 બેચના સંધ્યા ભૂલ્લર ગુજરાત કેડરમાં પરત ફરશે
- લોચન સહેરા ઈન સ્પેસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે હાલ પોસ્ટિંગ છે
બે સિનિયર IAS અધિકારીઓ ગુજરાત પરત ફરશે. 2002 બેચના લોચન સહેરા ગુજરાત કેડરમાં પરત ફરશે. 2003 બેચના સંધ્યા ભૂલ્લર ગુજરાત કેડરમાં પરત ફરશે. લોચન સહેરા ઈન સ્પેસમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે હાલ પોસ્ટિંગ છે. સંધ્યા ભુલ્લર હાલ જોઈન્ટ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશનમાં પોસ્ટિંગ છે.
Advertisement


