UGCનો મોટો નિર્ણય, 8 University ડિફોલ્ટર જાહેર, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં !
ખાનગી યુનિવર્સિટીઓની મંજૂરથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ગાંધીનગર યુનિવર્સિટીમાં ચાલતી અનેક ખામીઓ UCG ધ્યાને આવી નિયમના ભંગ બદલ UGC યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી UGCનો મોટો નિર્ણય, 8 University ડિફોલ્ટર જાહેર, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ! જેમાં રાજ્યમાં બેફામ ખાનગી યુનિવર્સિટીઓની...
Advertisement
- ખાનગી યુનિવર્સિટીઓની મંજૂરથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં
- ગાંધીનગર યુનિવર્સિટીમાં ચાલતી અનેક ખામીઓ UCG ધ્યાને આવી
- નિયમના ભંગ બદલ UGC યુનિવર્સિટીઓને ડિફોલ્ટર જાહેર કરી
UGCનો મોટો નિર્ણય, 8 University ડિફોલ્ટર જાહેર, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ! જેમાં રાજ્યમાં બેફામ ખાનગી યુનિવર્સિટીઓની મંજૂરથી અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. ખાત્રજની ગાંધીનગર યુનિવર્સિટી ડિફોલ્ટર જાહેર થઇ છે. તેમાં ગાંધીનગર યુનિવર્સિટીમાં ચાલતી અનેક ખામીઓ UCG ધ્યાને આવી છે. તેમજ UGC એ રાજ્યની 8 યુનિવર્સિટીને ડિફોલ્ટર જાહેર કરી છે.
Advertisement


