Umesh Makwana : AAP MLA Umesh Makwana એ કાઢ્યો બળાપો
વિસાવદર (Visavadar) માં આપની ભવ્ય જીત થઈ છે. જો કે આ જીતના ખુમારમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા (Umesh Makwana) એ પક્ષના દંડક પદેથી રાજીનામું આપી દેતા ચકચાર મચી ગઈ છે.
Advertisement
Umesh Makwana : વિસાવદરમાં આપ ઉમેદવાર ગોપાલ ઈટાલિયા (Gopal Italia) ની ભવ્ય જીત થતાં પાર્ટીમાં ટોચના નેતાથી લઈને સામાન્ય કાર્યકર સુધી જીતનો આનંદ જોવા મળી રહ્યો છે. જો કે આ આનંદમાં ખલેલ પડે તેવા સમાચાર આમ આદમી પાર્ટી માટે આવ્યા છે. પાર્ટીના દંડક ઉમેશ મકવાણા (Umesh Makwana) એ આ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સ્વાભાવિક છે કે બોટાદના ધારાસભ્ય એવા ઉમેશ મકવાણાએ દંડકના પદેથી રાજીનામું આપતા અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. જૂઓ અહેવાલ....
Advertisement


