Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

UNCUT PODCAST । AkshayaTritiya : સર્વાર્થ સિદ્ધિ તિથિ - અક્ષયતૃતીયા

આજે અક્ષય તૃતીયાની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા એટલે ત્રીજ ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે.
Advertisement

આજે અક્ષય તૃતીયાની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. વૈશાખ માસની શુક્લ પક્ષની તૃતીયા એટલે ત્રીજ ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાનું મહત્ત્વ શું છે ? તેને લઈને શું ધાર્મિક માન્યતાઓ છે ? અક્ષય તૃતીયાનાં મહત્ત્વ અંગે પૌરાણિક કથાઓ શું છે ? તે અંગેની વિગતવાર માહિતી તમને Gujarat First News નાં આ UNCUT PODCAST માં મળશે. Gujarat First News નાં ચેનલ હેડ Dr. Vivekkumar Bhatt એ આ અંગે વિસ્તૃત માહિતી આપી છે...જુઓ આ વિશેષ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×