Hindi Diwas પર ગૃહમંત્રી અમિતભાઈ શાહનો સંદેશ
'તમામ ભાષાને સાથે લઈને આગળ વધી રહી છે હિન્દી' સેતુ બનીને હિન્દી રાષ્ટ્રીય એકતાને વધારે છેઃ અમિત શાહ 'PM મોદીએ ભારતીય ભાષાઓનું સ્વાભિમાન વધાર્યું' Hindi Diwas 2024: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશવાસીઓને હિન્દી દિવસની શભેચ્છા પાઠવી છે. જેમાં હિન્દી...
Advertisement
- 'તમામ ભાષાને સાથે લઈને આગળ વધી રહી છે હિન્દી'
- સેતુ બનીને હિન્દી રાષ્ટ્રીય એકતાને વધારે છેઃ અમિત શાહ
- 'PM મોદીએ ભારતીય ભાષાઓનું સ્વાભિમાન વધાર્યું'
Hindi Diwas 2024: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશવાસીઓને હિન્દી દિવસની શભેચ્છા પાઠવી છે. જેમાં હિન્દી દિવસ પર ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે હિન્દી ભાષા એકતાનું અનમોલ ઘરેણું છે. તમામ ભાષાને સાથે લઈને આગળ વધી રહી છે હિન્દી. સેતુ બનીને હિન્દી રાષ્ટ્રીય એકતાને વધારે છે. PM મોદીએ ભારતીય ભાષાઓનું સ્વાભિમાન વધાર્યું છે.
Advertisement


