Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રી Amit Shah સંસદીય મતવિસ્તારમાં

અમદાવાદમાં ઔદ્યોગિક અને પરિવહન વિકાસને વેગ આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયા.
Advertisement

અમદાવાદમાં ઔદ્યોગિક અને પરિવહન વિકાસને વેગ આપવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયા. અમિત શાહના હસ્તે 6 લેન હાઈવેનું ખાતમુહૂર્ત થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. 805 કરોડના ખર્ચે તૈયાર થનાર 28 કિમી હાઈવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ પણ નિર્માણ પામશે. GIDC અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે... જુઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×