સહારા ઈન્ડિયામાં ફસાયેલ લોકોના નાણા પરત મળશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું
સહારા ઇન્ડિયામાં રોકાણકારો માટે સારા સમાચાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું
સહારા ઇન્ડિયામાં ફસાયેલ લોકોના નાણા પરત મળશે
9 મહિનામાં નાણા પરત કરવામાં આવશે
સહારા ગ્રુપની 4 સહકારી મંડળીનો થશે સમાવેશ
રોકાણના નાણા રિફંડ સંબંધિત માહિતી પોર્ટલથી મળશે
આ પણ વાંચો - Loksabha Election 2024 પહેલા કોનું કેટલું જોર ? દિલ્હીથી બેંગલુરુ સુધી બેઠકોનો દૌર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


