કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે બહુચર માતાજીના મંદિરે કર્યા દર્શન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના માણસા ખાતે પહોંચ્યા હતા. તેમણે સહપરિવાર માણસાના પ્રસિદ્ધ બહુચર માતાજીના મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી
Advertisement
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના માણસા ખાતે પહોંચ્યા હતા. તેમણે સહપરિવાર માણસાના પ્રસિદ્ધ બહુચર માતાજીના મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી. આસો નવરાત્રિના પવિત્ર અવસરે અમિત શાહે માતાજીની આરતી ઉતારી અને દેશની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.નવરાત્રિમાં અમિત શાહે બહુચર માતાજીના આશીર્વાદ લીધા હતા. આ સમગ્ર અહેવાલ જુઓ.......
Advertisement
Advertisement


