Pahalgam Terror Attack : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah નો હુંકાર! કહ્યું- એક-એક આતંકીને..!
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની સરકારની નીતિ છે.
Advertisement
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પહલગામ આતંકવાદી હુમલામાં (PahalgamAttack )સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. અમે બધા હુમલાખોરોનો એક પછી એક ખાતમો કરીશું. આતંકવાદ સામે ઝીરો ટોલરેન્સની સરકારની નીતિ છે...જુઓ અહેવાલ...
Advertisement


