Vadodara : વડોદરાના મહેમાન બન્યા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા
આજે કેન્દ્રિય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા વડોદરાનાં મહેમાન બન્યા છે. તેઓ વડોદરા પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત રોજગાર મેલામાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેઓ વહેલા આવી જતા અને શહેરના સાંસદ તથા મેયર તેમના બાદ આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. જો...
Advertisement
આજે કેન્દ્રિય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા વડોદરાનાં મહેમાન બન્યા છે. તેઓ વડોદરા પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત રોજગાર મેલામાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેઓ વહેલા આવી જતા અને શહેરના સાંસદ તથા મેયર તેમના બાદ આવતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, હકીકતે તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા બાદ થોડોક સમય સર્કલ ઓફિસરની ઓફિસમાં વિતાવવાના હતા.
Advertisement


