Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Warship INS Surat : પાકિસ્તાનની ખેર નહીં, દેશની દરિયાઈ સુરક્ષામાં અભૂતપૂર્વ વધારો

હજીરા પોર્ટ પહોંચ્યું યુદ્ધ જહાજ INS સુરત, ભારતીય નેવી દ્વારા સ્વાગત કાર્યકમ યોજાયો 20 એલીએમએસટીઈસી 2D/3D રડાર, આઈએનએસ સુરત 7,400 ટન વજન ધરાવે છે લંબાઈ 163 મીટર છે જોકે આ જહાજની ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે Warship...
Advertisement
  • હજીરા પોર્ટ પહોંચ્યું યુદ્ધ જહાજ INS સુરત, ભારતીય નેવી દ્વારા સ્વાગત કાર્યકમ યોજાયો
  • 20 એલીએમએસટીઈસી 2D/3D રડાર, આઈએનએસ સુરત 7,400 ટન વજન ધરાવે છે
  • લંબાઈ 163 મીટર છે જોકે આ જહાજની ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે

Warship INS Surat : પાકિસ્તાનની ખેર નહીં, દેશની દરિયાઈ સુરક્ષામાં અભૂતપૂર્વ વધારો થયો છે. હજીરા પોર્ટ યુદ્ધ જહાજ INS સુરત પહોંચ્યું છે. જેમાં ભારતીય નેવી દ્વારા સ્વાગત કાર્યકમ યોજાયો છે. 20 એલીએમએસટીઈસી 2D/3D રડાર, આઈએનએસ સુરત 7,400 ટન વજન ધરાવે છે. લંબાઈ 163 મીટર છે જોકે આ જહાજની ઝડપ લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. INS સુરત ચાર ઇન્ટરસેપ્ટર બોટ સાથે 50 અધિકારીઓ અને 250 ખલાસીઓને રાખવાણી ક્ષમતા ધરાવે છે. એક જ વારમાં તે 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. અરબ સાગરમાં ભારતે કર્યું હતું INS Surat યુદ્ધ જહાજથી સફળ મિસાઈલ પરીક્ષણ કર્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×