Unseasonal Rain Alert: રાજ્યમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: સૌરાષ્ટ્ર માથે તોળાતું માવઠાનું મોટું સંકટ ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના માવઠાને લઈ 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે...
Advertisement
- Gujarat Rain: સૌરાષ્ટ્ર માથે તોળાતું માવઠાનું મોટું સંકટ
- ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
- માવઠાને લઈ 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ઘણા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર માથે માવઠાનું મોટું સંકટ છે. જેમાં માવઠાને લઈ 6 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. તેમાં ગીરસોમનાથ, દીવ, જૂનાગઢ તથા પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે. તથા દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર, મોરબી, સુરત, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ છે.
Advertisement


