Heavy Rain: ચાર જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Gujarat Rain: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ Gujarat Rain: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. જેમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારેથી...
Advertisement
- Gujarat Rain: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ
- પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ
- ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. જેમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તથા રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ બોટાદ, ભાવનગર, સુરત અને ભરૂચમાં પણ વરસાદનું રેડ એલર્ટ અને પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તથા દ.ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ યથાવત છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યુ છે.
Advertisement


