US President Donald Trump : અવળચંડુ પાકિસ્તાન કરી રહ્યું પરમાણુ પરીક્ષણ!
કોરિયા, ચીન, રશિયા સાથે પાકિસ્તાનનું નામ લઈ સક્રિય પરમાણુ પરીક્ષણ કરતા દેશો અંગે ટ્રમ્પ બોલ્યા છે.
Advertisement
America નાં President Donald Trump એ ફરી એકવાર મોટો દાવો કરી સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. કોરિયા, ચીન, રશિયા સાથે પાકિસ્તાનનું નામ લઈ સક્રિય પરમાણુ પરીક્ષણ કરતા દેશો અંગે ટ્રમ્પ બોલ્યા છે. તેમણે કહ્યું કે, અમારી પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર છે. ટ્રમ્પના નિવેદનથી દક્ષિણ એશિયામાં આશંકા તેજ થઈ છે. નવી પરમાણુ રેસ શરૂ થવા અંગેની અટકળો તીવ્ર બની છે... જુઓ અહેવાલ...
Advertisement


