Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US Vice President Visit Delhi BAPS Swaminaratan Mandir, પરિવાર સાથે JD Vance એ કર્યા દર્શન

યુએસના ઉપરાષ્ટ્રપ્રમુખ ભારતના ચાર દિવસના પ્રવાસે છે. તેમણે દિલ્હી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. જે.ડી.વેન્સે મંદિરમાં કર્યા દર્શન. વેન્સ પરિવારે મંદિરમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્યો નિહાળ્યા હતા.
Advertisement

New Delhi : યુએસના ઉપરાષ્ટ્રપ્રમુખ ભારતના ચાર દિવસના પ્રવાસે છે. તેમણે દિલ્હી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. જે.ડી.વેન્સે મંદિરમાં કર્યા દર્શન. વેન્સ પરિવારે મંદિરમાં પરંપરાગત હિન્દુ સ્થાપત્યો નિહાળ્યા હતા. જૂઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×