USA : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારી પૂરજોશમાં, જાણો આ ખાસ દિવસને લઇને શું વિચારે છે અમેરિકામાં વસતા NRI
USA : સ્વાતંત્ર્ય દિવસની તૈયારીઓ અમેરિકામાં વસતા NRI માં પૂરા જોશ અને ઉત્સાહ સાથે ચાલી રહી છે, જ્યાં વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લા દ્વારા તેમની સાથે કરવામાં આવેલી વિશેષ વાતચીતમાં ભારતીય પરિવારોએ સ્વાતંત્ર્ય સંગ્રામની ઐતિહાસિક ઘટનાઓને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા, તેમજ દેશની અદ્ભુત પ્રગતિ અને વિકાસ પર અપાર ગર્વ વ્યક્ત કર્યો હતો.
Advertisement
- સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારી પૂરજોશમાં
- અમેરિકામાં વસતા NRI સાથે ખાસ વાતચીત
- વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લાએ કરી વાતચીત
- ભારતીય પરિવારોએ સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ તાજી કરી
- ભારતીય પરિવારો દેશની પ્રગતિ પર ગર્વ અનુભવે છે
- વૈશ્વિક સ્તરે ભારતની વધતી પ્રતિષ્ઠાની પ્રશંસા કરી
USA : સ્વાતંત્ર્ય દિવસની તૈયારીઓ અમેરિકામાં વસતા NRI માં પૂરા જોશ અને ઉત્સાહ સાથે ચાલી રહી છે, જ્યાં વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લા દ્વારા તેમની સાથે કરવામાં આવેલી વિશેષ વાતચીતમાં ભારતીય પરિવારોએ સ્વાતંત્ર્ય સંગ્રામની ઐતિહાસિક ઘટનાઓને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા, તેમજ દેશની અદ્ભુત પ્રગતિ અને વિકાસ પર અપાર ગર્વ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ વૈશ્વિક પટલ પર ભારતની વધતી જતી પ્રતિષ્ઠા અને પ્રભાવને તેમણે વખાણી હતી.
આ પણ વાંચો : Har Ghar Tiranga Abhiyan: ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિલ્હીમાં ફરકાવ્યો તિરંગો
Advertisement
Advertisement


