Uttarkashi Cloud Burst : આ ભયાનક ઘટના અમે અમારી આંખે જોઈ!
ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ધારાલી ગામમાં (Dharali Village) વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે.
Advertisement
Uttarkashi Cloudburst : ઉત્તરાખંડનાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ધારાલી ગામમાં (Dharali Village) વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો છે. આ કુદરતી કહેરમાં ડઝનબંધ હોમસ્ટે, હોટેલ અને મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને અત્યાર સુધીમાં આ આપદામાં મૃત્યુઆંક વધીને 6 થયો છે, જ્યારે 15 જેટલા લોકો હજું પણ ગુમ છે.... જુઓ અહેવાલ...
Advertisement


