Vadodara : કોર્પોરેટર અને મ્યુનિ. કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા માહોલ ગરમાયો, Video
Vadodara : વડોદરા કોર્પોરેશનની (Vadodara Municipal Corporatio) સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. મ્યુનિ. કમિશનર રજૂઆત ન સાંભળતા કોર્પોરેટર બરોબરનાં અકળાયા હતા.
Advertisement
- Vadodara કોર્પોરેશનની સામાન્ય સભામાં ભારે હોબાળો
- કોર્પોરેટર અને મ્યુનિ. કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા માહોલ ગરમાયો
- મ્યુનિ. કમિશનર મનમાની કરતા હોવાના કોર્પોરેટરે લગાવ્યા આરોપ
- કોર્પોરેટર મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ધમકી આપે છે : દિલીપ રાણા
Vadodara : વડોદરા કોર્પોરેશનની (Vadodara Municipal Corporatio) સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. મ્યુનિ. કમિશનર રજૂઆત ન સાંભળતા કોર્પોરેટર બરોબરનાં અકળાયા હતા. આથી, સભા દરમિયાન કોર્પોરેટર અને મ્યુનિ. કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. મ્યુનિ. કમિશનર મનમાની કરતા હોવાનાં વારંવાર આરોપ થયા હતા. સાથે જ કોર્પોરેટરે મ્યુનિ. કમિશનરને કાઢી મૂકો તેવી ઉગ્ર રજૂઆત પણ કરી હતી.
Advertisement


